LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Rama sabha ma ame - રામ સભામાં અમે lyrics
 
 
   
Gujarati Lyrics
રામ સભામાં અમે રમવા ને ગ્યાતા (૨)
પસલી ભરીને રસ પીધોરે
રામ સભામાં અમે રમવા ને ગ્યાતા (૨)
પસલી ભરીને રસ પીધોરે
હરી નો રસ પુરણ પીધો (૨)

પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયોજી...
બીજે પીયાલે રંગની રેલી રે
ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો...
ચોથે પીયાલે તન ઘેલી રે
રામ સભા માં અમે રમવા ને ગ્યાતા (૨)

રાસ બસે કૃપ થઇ રસિયા સાથેજી...
વાત ના સુજે બીજી વાટે રે
મોટે જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે...
મારા મંદીર્યા માં માવે રે
રામ સભા માં અમે રમવા ને ગ્યાતા (૨)

અખંડ હેવાતણ મારા ગુરુજીએ દીધાજી...
અખંડ સોભાગ્ય અમને કીધા રે
ભલે મળ્યા મેહતા નરસીના સ્વામી...
દાસી પરમ સુખ પામી રે
રામ સભામાં અમે રમવા ને ગ્યાતા (૨)
પસલી ભરીને રસ પીધોરે
હરી નો રસ પુરણ પીધો (૨)
Transliteration Lyrics

Sung by and offered by: Asim Mehta

 

Rama sabha ma ame ramva ne gyata (2)

pasli bharene ras pidhore

Rama sabha ma ame ramva ne gyata (2)

pasli bharene ras pidhore

Hari no rasa puran pidho (2)

 

Pehlo piyalo maro gurujie payoji...

bijo piyale rangne reli re

Trijo piyalo maro rome rome vyapyo...

chotho piyale tan gheli re

Rama sabha ma ame ramva ne gyata (2)

 

Rasa base krup thai rasia satheji...

vata na suji biji vate re

Mote jogeshwar jene swapne na ave te...

mara mandirya ma mave re

Rama sabha ma ame ramva ne gyata (2)

 

Akhand havtano maro gurujie didhaji...

akhanda sobhagya amne kidha re

Bhale malya Mehta narsina swami...

dasi param sukh pami re

Rama sabha ma ame ramva ne gyata (2)

pasle bharene raas pidhre

Hari no raasa puran pidho (3)

© 2010 myBhajans.