LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Akhil Brahmandma - અખિલ બ્રહ્માંડમાં lyrics
 
 
   
Gujarati Lyrics
હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...
જુજવે રૂપે અનંત ભાસે (૨)
હે અખિલ બ્રહ્માંડમાં

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું...
શુંન્યમાં શબ્દ થઇ વેદ વાસે
હે અખિલ બ્રહ્માંડમાં

પવન તું, પાણી તું, ભુમિ તું ભુધરા...
વૃક્ષ્ર થઇ ફુલી રહ્યો આકાશે
હે અખિલ બ્રહ્માંડમાં

વિવીધ રચના કરી અનેક રસ લેવાને...
શીવ થકી જીવ થયો એ જ આશે
હે અખિલ બ્રહ્માંડમાં

વેદ તો એમને શ્રુતિ-સ્મૃતિ સાખ દે...
કનક કુંડલ વિષે ભેદ નહોયે;
હે અખિલ બ્રહ્માંડમાં

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં...
અંતે એતો હેમનું હેમ હોયે
હે અખિલ બ્રહ્માંડમાં

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું...
જોઉં પટંતરો એજ ભાસે;
હે અખિલ બ્રહ્માંડમાં

ભણે નરસૈયો એ મન તણી શોધના...
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે
હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...
જુજવે રૂપે અનંત ભાસે
હે અખિલ બ્રહ્માંડમાં
Transliteration Lyrics

 

Sung by and Offered by: Bela Desai

He Akhil Brahmandma ek tu shri hari....

jujave roope anant bhase (2)

He Akhil Brahmandma

 

Dehma dev tu, tejma tatva tu...

shunya ma shabdha thai ved vase

He Akhil Brahmandma

 

Pavan tu pani tu bhoomi tu bhudhara... 

wruksh thai fuli rahyo akashe

He Akhil Brahmandma

 

Vevidhi rachana kari anek ras levane...

shiv thaki jiv thayo ej ashe

He Akhil Brahmandma

 

Ved to amne shruti smruti shakh de...

kanaka kundal vishe bhed nahoye

He Akhil Brahmandma

 

Ghat ghadia pachi naam roop jojava...

ante eto hemnu hem hoye

He Akhil Brahmandma

 

Wrukshama bij tu, bijma wruksh tu...

jovu patantaro taro ej bhase

He Akhil Brahmandma

 

Bhane Narsaio a man tani shodhana...

preet karu premthi pragat thase

He Akhil Brahmandma ek tu shri hari...

jujave roope anant bhase 

He Akhil Brahmandma

© 2010 myBhajans.