LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Sada sushtri tandava - સદ સુષ્ટ્રી તાંડવ lyrics
 
 
   
Gujarati Lyrics
સદ સુષ્ટ્રી તાંડવ રચૈતા નટરાજ રાજ નમો નમઃ
હે આજ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ
સદ સુષ્ટ્રી તાંડવ રચૈતા નટરાજ રાજ નમો નમઃ

ગંભીર નાદ મૃદંગ ના ધબકે છે ઉર બ્રમ્હમાંડ માં (૨)
નિત હેતનાદ પ્રચંડના (૨)
નટરાજ રાજ નમો નમઃ(૨)
હે આજ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ

શ્રીજ્ઞાન ગંગા ચંદ્રમાં ચિત બ્રહ્મા જ્યોતિ લલાટમાં (૨)
વિષ નાગ માળા કંઠમાં (૨)
નટરાજ રાજ નમો નમઃ(૨)
હે આજ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ

સહુશક્તિ માં માંગે સીતા હે ચંદ્રિકા અપરાજિતા (૨)
જગ વેદ ગાયે સનગીતા (૨)
નટરાજ રાજ નમો નમઃ (૨)
સદ સુષ્ટ્રી તાંડવ રચૈતા નટરાજ રાજ નમો નમઃ
હે આજ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ
નટરાજ રાજ નમો નમઃ (૨)
Transliteration Lyrics

Sung by and offered by:  Bela Desai 

Sada sushtri tandava rachaita nataraj raj namo namah

He aaj guru shankar pita nataraj raj namo namah

Sada sushtri tandava rachaita nataraj raj namo namah

 

Gambhir nade mrudanga na dhabke che ur bramhmand ma (2)

nita hetanada prachandana (2)

nataraj raj namo namah (2)

He aaj guru shankar pita nataraj raj namo namah

 

Shrigyan ganga chandrama  chita brahma jyoti lalatama (2)

visha naga mala kanthama (2)

nataraj raj namo namah (2)

He aaj guru shankar pita nataraj raj namo namah

 

Sarvashakti ma mange sita, he chandrika aprajita (2)

Jaga veda gaye sanagita (2),  

nataraj raj namo namah (2)

Sada sushtri tandava rachaita nataraj raj namo namah

He aaj guru shankar pita nataraj raj namo namah

nataraj raj namo namah (2)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

© 2010 myBhajans.