LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-He natha jodi hatha - હે નાથ જોડી હાથ પાયે lyrics
 
 
   
Gujarati Lyrics
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીયે
શરણું મળે સાચું તમારું એ હ્રદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો (૨)

વડી કર્મના યોગે કરી જે કુળમા એ અવતરે
ત્યાં પૂણઁ પ્રેમે ઑ પ્રભુજી આપની ભક્તિ કરે
લક્ષ ચોર્યાસીના ભંધનનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો (૨)

સુસંપતી સુવીચાર ને સત્કમઁનો દઈ વારસો
જન્મો જન્મ સત્સંગથી કીરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો (૨)

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી
ધ્યો દેહ દુર્લભ માનવીનો સેવા કરવા ભાવથી
સાચુ બતાવો રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો (૨)

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીયે
શરણું મળે સાચું તમારું એ હ્રદયથી માંગીએ
Transliteration Lyrics

Sung by and offered by:  Neelamben Yagnik

He natha jodi hatha paye premathi sahu magiye

Sharnu male sachu tamaru e hrdaythi mangiye

Je jiva aavyo aap pase charanma apnavajo

Parmatma e aatmane shanti sachi aapajo (2)

 

Vadi karmana yoge kari je kulama e avatare

Tya purna preme o prabhuji aapni bhakti kare

Laksh choryasi bhandhannone laksh ma lai kapjo

Parmatma e aatmane shanti sachi aapajo (2)

 

 

Susampati suvichar ne satkarmano dai varaso

Janmo janam satsangathi kiratar par utarajo

Aa lokne parlokama tam prem rage rage vyapajo

Parmatma e aatmane shanti sachi aapajo (2)

 

Male Moksh ke sukh swarga na asha ure ave nathi

Do dehe durlabh manavino seva karava bhavathi

sachu batavo rup shri ranchod hrudaye sthapajo

Parmatma e aatmane shanti sachi aapajo (2)

© 2010 myBhajans.