LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Hari vahla arji amari - હારે વાહલા અરજી અમારી lyrics
 
 
   
Gujarati Lyrics
હારે વાહલા અરજી અમારી સૂણો શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
હારે મારા અંત સમયના વેલી
હારે હવે મેલો નહી હડસેલી
હારે હૂ તો આવી ઉભો તમ દ્વારે શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
હારે નાથ કરુણા તણા છો સીંધુ
હારે હૂ તો યાચુ છુ એકજ બિંદુ
હારે એક બિંદુમા નહી થાય ઓછુ શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
હારે મારૂ અંતર લેજો વાચિ
હારે નથી મેંદીમા લાલી લખાતી
હારે પાને પાને ઍ પ્રસરી જાતી શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
હારે તને સંમજુ ને શું સમજાવું
હારે કેતો અંતર ખોલી બતાવું
હારે તારા ભક્તોને એકજ આશ શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
હારે વાહલા અરજી અમારી સૂણો શ્રી નાથજી !
લઇ જાજે તારા ધામમા
Transliteration Lyrics

Sung by and offered by:  Neelamben Yagnik

 

Hari vahla arji amari Suno shri nathji !

lai jaje tara dhamama

 

hari mara antar samayana veli

hari have melo nahi hadaseli

hari hu to aavi ubho tama dvare   shri nathji !

lai jaje tara dhamama

 

hari natha karuna tana cho sindhu

hari hu to yachu chu ekaja bindu

hari eka binduma nahi thaya ochushri nathji !

lai jaje tara dhamama

 

hari maru antara lejo vachi

hari nathi mehendima lali lakhati

hari pane pane ae prasari jatishri nathji !

lai jaje tara dhamama

 

hari tane samju ne samajavu

hari keto antar kholi batavu

hari tara bhaktona ekaja ashshri nathji !

lai jaje tara dhamama

 

Hari vahla arji amari Suno shri nathji !

lai jaje tara dhamama

© 2010 myBhajans.