LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Bahkti karata choote maro prana - ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ lyrics
 
 
   
Gujarati Lyrics
ભક્તિ કરતા છુટે મારો પ્રાણ પ્રભુ ઍવુ માંગુ રે
રહે જનમો જનમ તારો સાથ, પ્રભુ ઍવુ માંગુ રે

તારૂ મુખડું મનોહર જોયા કરૂં
રાત-દહાડો ભજન તારૂં બોલ્યા કરૂં
રહે અતં સમય તારુ ધ્યાન, પ્રભુ ઍવુ માંગુ રે

મારી આશા નીરાશા હરશો નહીં ,
મારા અવગુણ હૈયે ધરોશો નહીં
શ્વાસે શ્વાસે રટું તારૂં નામ, પ્રભુ ઍવુ માંગુ રે

મારા પાપને તાપ સ્માવી લેજો,
તારા બાળને દાસ બનાવી લેજો
દેજો આવીને દશૅન દાન પ્રભુ ઍવુ માંગુ રે

ભક્તિ કરતા છુટે મારો પ્રાણ પ્રભુ ઍવુ માંગુ રે
રહે જનમો જનમ તારો સાથ, પ્રભુ ઍવુ માંગુ રે
Transliteration Lyrics

Sung by and offered by:  Neelamben Yagnik

 

Bahkti karata choote maro prana prabhu evu mangu re

Rahe janamo janama taro saath, prabhu evu mangu re

 

Taru mukhadu manohara joya karu

Raat-dahado bahjan taru bholya karu

Shavashe shavashe ratu taru naam,

prabhu evu mangu re

 

Maari aasha nirasha karasho nahi,

Mara avagun haiyama dharosho nahi

Rahe  anta samaya taru dhyan,  prabhu evu mangu re

 

Mara tapane papa smavi lejo,

Tara balakne das banavi lejo

Dejo aavine darashan daan prabhu evu mangu re

 

Bahkti karata choote maro prana prabhu evu mangu re

Rahe janamo janama taro saath, prabhu evu mangu re

© 2010 myBhajans.