LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Hari aum tatsat shri narayana - હરી ૐ તત્સત શ્રી નારાયણ lyrics
 
 
   
Gujarati Lyrics
હરી ૐ તત્સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મઝદ઼ તું, યહવ શક્તિ તું, ઇશા પિતા પ્રભૂ તું,
રૂ દ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહિમા તાઑ તું,
વાસુદેવ ગૌ, વિશ્વરૂ પ તું, ચિદાનંદ હરી તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું,
હરી ૐ તત્સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,

સવિતા પાવક તું, સવિતા પાવક તું
Transliteration Lyrics

Sung by and offered by:  Neelamben Yagnik

Hari aum tatsat shri narayana tu purshotame guru tu,

Sidha bhudha tu, skande vinayake savita pavake tu,

Bhrahama mazad tu, yahava shakti tu, isha pita prabhoo tu,

Rudhra vishnu tu, ramakrishna tu, rahima  tao tu,

Vasudev gau, vishvarup tu, chidananda hari tu,

Advitaya tu, akal nirbhaya, aatmaling shiva tu,

Hari aum tatsat shri narayana tu purshotame guru tu,

Sidha bhudha tu, skande vinayake savita pavake tu,

 

savita pavake tu, savita pavake tu,

© 2010 myBhajans.