LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Jo sakhi thamkti lalni - જો સખી ઠમક્તી લાલની lyrics
 
 
   
Gujarati Lyrics
જો સખી ઠમક્તી લાલની (૨)
જો સખી ઠમક્તી લાલની (૨)
લટક લટક લટક લટક સખી ઠમક્તી લાલની
જો જો સખી ઠમક્તી લાલની

ઝબક ઝબક ખલક થાય મલક મલક મન ફુલાય (૨)
કલી મન જટ જટક જાય (૨)
ઝટક ઝટક ઝટક ઝટક સખી ઠમક્તી લાલની
જો જો સખી ઠમક્તી લાલની

લખ અલખ નીરંજન એ સગુણ અગુણ નિરાકાર (૨)
પલક પલક પલટજાય (૨)
સટક સટક સટક સટક સખી ઠમક્તી લાલની
જો સખી ઠમક્તી લાલની

કામ ક્રોધ કટક કાઢી કાન ભક્તિ અટક રાખી (૨)
રંગ હ્રદયે પ્રેમે લાગી (૨)
ઝટક ઝટક ઝટક ઝટક સખી ઠમક્તી લાલની
જો જો સખી ઠમક્તી લાલની
જો સખી ઠમકતી લાલની, ઠમકતી લાલની,
ઠમકતી લાલની


Transliteration Lyrics

 

Sung by and Offered by: Madhvi Mehta

 

Jo sakhi thamkti lalni (2)

Jo sakhi thamkti lalni (2)

Latak latak latak latak sakhi thamkti lalni

Jo jo sakhi thmakati lalni

 

Jabhak jabhak khalak thai  malak malak man fulai (2)

Kali mana jata jatak jaya (2)

jatak  jatak  jatak  jatak sakhi thamakti lalni

Jo jo sakhi thmakti lalni

 

Lakh alakh niranjan e sagun agun nirakar (2)

Palak palak palatjaye (2)

Satak satak satak satak sakhi thamkati lalni

Jo sakhi thmakti lalni

 

Kam krodh katak kadhi kan bhakti atak rakhi (2)

Rang  hradaye preme lagi (2)

jatak  jatak  jatak  jatak sakhi thamkati lalni

Jo jo sakhi thmakati lalni

Jo sakhi thmkati lalni, thmakti lalni, thmakati lalni

© 2010 myBhajans.