LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Madi taru kanku kharyu ne - માડી તારુ કંકુ ખર્યું lyrics
 
 
   
Gujarati Lyrics
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો (૨)
જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો (૨)
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થવા મંદિરનો (૨) ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

માવડીના રથના ઘુગરારે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગનાનો ગરબો મા ના (૨) ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
સુરજ ઊગ્યો, સુરજ ઊગ્યો
Transliteration Lyrics

 

Sung by and Offered by: Madhvi Mehta

 

 

Madi taru kanku kharyu ne suraj ugyo (2)

Jag mathe jane  prabhutae paga mukyo  (2)

Kanku kharyune suraj ugyo,

 Madi taru kanku kharyu ne suraj anjyu

 

Mandir sarjayu ne gantarav gajyo

nabhno chandirvo ma e ankhyuma  anjyo

Divo thava mandirno (2) chando avi pugyo

Kanku kharyune suraj ugyo,

Madi taru kanku kharyu ne suraj ugyo

Jag mathe jane e prabhutay paga mukyo,

Kanku kharyune suraj ugyo

Madi taru kanku kharyu ne suraj ugyo

 

Mavadini rathna ghugarare bolya 

ajavadi rate ma e amarat dholya

Gagan no garbo ma na (2)  cherno majukyo

Kanku kharyune suraj ugyo,

Madi taru kanku kharyu ne suraj ugyo

Jagmathe jane e prabhutay paga mukyo,

Kanku kharyune suraj ugyo

Madi taru kanku kharyu ne suraj ugyo

suraj ugyo, suraj ugyo

© 2010 myBhajans.