LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- He o dhajia marya - હે ઑ ધાજી માર્યા lyrics
 
 
   
Gujarati Lyrics
હેઑ ધાજી માર્યા રેજીરે હે મારા વાલાને વઢીને કેજો રે
હેઑ ધાજી માર્યા રેજીરે હે મારા વાલાને વઢીને કેજો રે
કે માને તો મનાવી લેજો રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે

ઍક્વાર ગોકુળ આવો માતાજીને મોઢે ખાવો રે,
હે ઍક્વાર ગોકુળ આવો માતાજીને મોઢે ખાવો રે
ઍ માની તીની ભોલે જાઓ રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે
કે માને તો મનાવી લેજો રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો

મથુરાના રાજા થ્યા છો હે ગોવાળો ને ભૂલી ગ્યા છો રે
મથુરાના રાજા થ્યા છો ગોવાળો ને ભૂલી ગ્યા છો રે
હે ગાયોને શંભાળી જાઓ રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે
કે માને તો મનાવી લેજો રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો

તમે છો ભક્તોના તાર્યા ઍવી અમને હૈયા ધારા રે
હે તમે છો ભક્તોના તાર્યા ઍવી અમને હૈયા ધારા રે
હે ગુણ ગાયે ભાગો ચારાણ રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે
કે માને તો મનાવી લેજો રે,
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે
હેઑ ધાજીયે મારા વાલાને વઢીને કેજો રે
Transliteration Lyrics

Sung by and Offered by: Madhvi Mehta

He o dhajia marya reji re he mara vahlane vadhine kejo re

He o dhajia marya reji re he mara vahlane vadhine kejo re  

Ke mane to manavi lejo re,

He o dhajiye mara vahlane vadhine kejo re 

 

Ekvar gokul avo matajine modhe khavo re, 

He Ekvar gokul avo matajine modhe khavo re 

A mani tini bhole jao re

He o dhajiye mara vahlane vadhine kejo re 

Ke mane to manavi lejo re,

He o dhajiye mara vahlane vadhine kejo re 

 

Mathura raja thyacho he govalo ne bhooli gya cho re

Mathura raja thyacho govalo ne bhooli gya cho re

He gayone shambhli jao re,

He o dhajiye mara vahlane vadhine kejo re 

Ke mane to manavi lejo re,

He o dhajiye mara vahlane vadhine kejo re 

 

Tame cho bhakto na tarya evi amne haiya dhara re

He tame cho bhakto na tarya evi amne haiya dhar re

He gun gaye bhago chara,

He o dhajiye mara vahlane vadhine kejo re 

Ke mane to manavi lejo re,

He o dhajiye mara vahlane vadhine kejo re 

He o dhajiye mara vahlane vadhine kejo re 

He o dhajiye mara vahlane vadhine kejo re 

© 2010 myBhajans.