LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Hare mane ram namni dhun - હારે મને રામ નામની ધુન lyrics
 
 
   
Gujarati Lyrics
હારે મને રામ નામની ધુન લાગી (૨)
હારે મેતો જીવન જંજાળ બધી ત્યાગી
હારે મને રામ નામની ધુન લાગી (૨)

છોડ્યા ઘરબાર મેતો મુક્યા માબાપ રૂડી...
રામની હાળી ગયો ભાગી (૨)
લખની લટોક્ડા કરતી કરછોડી
હુંતો લખની લટોક્ડા કરતી કરછોડી
હુંતો રામનો બની ગયો વિરાગી
હારે મને રામ નામની ધુન લાગી (૨)

રાજાના રાજપાટ શાહોની બાદશાહી...
એનીન ભૂખ મને લાગી (૨)
રામબાણ વિધે મારૂ હૈયુ હું હરખે (૨)
રામ શરણ રહ્યો માંગી
હારે મને રામ નામની ધુન લાગી (૨)
હારે મેતો જીવન જંજાળ બધી ત્યાગી
હારે મને રામ નામની ધુન લાગી (૨)
ધુન લાગી, ધુન લાગી, ધુન લાગી
Transliteration Lyrics

 

Sung by and Offered by: Madhvi Mehta

 

Hare mane ram namni dhun lagi (2)

Hare meto jivan janjal badhi tyagi

Hare mane ram namni dhun lagi (2)

 

Chodya garbar meto mukya mabap...

 rudi ramane hali gayo bhagi (2)

Lakhne latokda karati karchodi

huto Lakhne latokda karati karchodi

huto ramno bani gayo viragi

Hare mane ram namni dhun lagi (2)

 

Rajana rajpat shahoni badshahi...

eni n bhukh mane lagi (2)

Ramban vidhe maru haiyu hu harkhe (2)

Ram sharana rahyo mangi

Hare mane ram namni dhun lagi (2)

Hare meto jivan janjal badhi tyagi

Hare mane ram namni dhun lagi (2)

dhun lagi, dhun lagi, dhun lagi

© 2010 myBhajans.