LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Bai huto katke - બાઈ હુંતો કટકે ને કટકે કપાવું lyrics
 
 
   
Gujarati Lyrics
બાઈ હુંતો કટકે ને કટકે કપાવું
હે બાઈ હુંતો કટકે ને કટકે કપાવું
મોરારીના મનમા કેમે ના સમાવું (૨)
બાઈ હુંતો કટકે ને કટકે કપાવું...
મોરારીના મનમા કેમે ના સમાવું
મોરરીના મનમા કેમે ના સમાવું, બાઈ હુંતો

ડીયુમા જાગી દુજા ભવની બળતરા (૨)
લખરે ચોર્યાસી ફેરા નથ મારે ફરવા
ડીયુમા જાગી દુજા ભવની બળતરા...
લખરે ચોર્યાચી ફેરા નથ મારે ફરવા
બાઈ હુંતો નવતુ જોખુ ને ના તોડાવું,
મોરારીના મનમા કેમે ના સમાવું
મોરારીના મનમા કેમે ના સમાવું બાઈ હુંતો

બાઈ મીરા કહે મારા ઘટમા ગોચારો,
ગુમ્યો ને વંઠે મારા મનનો મુજારો [૨]
બાઈ હુંતો ઘણુ રે લખુને ના વંચાવું
મોરારીના મનમા કેમે ના સમાવું (૨)
બાઈ હુંતો કટકે ને કટકે કપાવું....
મોરારીના મનમા કેમે ના સમાવું
મોરારીના મનમા કેમેના સમાવું, બાઈ હુંતો
Transliteration Lyrics

Sung by and Offered by: Madhvi Mehta

  

Bai huto katke ne katke capavu

He Bai huto katke ne katke capavu

morarina  manama keme na samavu (2)

Bai huto katke ne katke capavu...

morarina  manama keme na samavu

morarina  manama keme na samavu, Bai huto

 

Diyuma jagi duja bhavni balatara (2)

Lakhre  choryasi fera nath mare farava

Diyuma jagi duja bhavni balatara,....

Lakhre  choryachi fera nath mare farava

Bai huto navtu jokhu ne na todavu,

morarina  manama keme na samavu

morarina  manama keme na samavu, Bai huto

 

Bai mera kahe mara ghatma gochro

gumyo ne vanthe mara manno mujaro [2]

Bai huto ghanu re lakhu ne na vanchavu

 morarina  manama keme na samavu (2)

Bai huto katke ne katke capavu....

morarina  manama keme na samavu

morarina  manama keme na samavu, Bai huto

© 2010 myBhajans.