LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Gagganona goomat bandhya - ગગનોના ગૂંમટ બાંધ્યા lyrics
 
 
   
Gujarati Lyricsગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી (૨)
જળહળતી જ્યોતિ લેતા ટુકી છે નજોરો મારી
તલસ્યો હું જોવા ઉજાસને હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી

શાયરના નીર રાજા ચરણો પખાળે તારા
મેઘના અભિષેક માથે વરસે હો જી (૨)
ખોબામાં પાણી ભરી પામર હું ઉભો...
રાજા ચરણે પાણી કેમ સ્પર્ષે હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી

સુરજને ચાંદા કેરા દીવાખંડ જ્યોતિ...
નવલખ તારાની દીપ માળરે હો જી (૨)
ઘરના તે ગોખે હુંતો દીવો પ્રગટાવી બેઠો...
આરતીના આડ પંપાળે રે હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી

વનના વન ખેલ્યા ફૂલ્યા ચંદન...
મળ્યાગરાહુ વિશ્વંભર અવરે ભરિયા હો જી (૨)
તુલસી ને પાને હું તો રીજવવા રાખ બૈઠો...
રેલાવો રાજા રેહમ્ભરીયા હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી

કણ કણને કાંકરે ને પડ પડને ચોખટે....
બાંધીમેં લાતો ન્યાત ન્યારી હો જી (૨)
જુગ જુગની જાતરામાં જાખી...
જગમગતી થાવા ઉઘાડી રાખો એક બારી હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી

એક મુઠીમાં રામ અમૃત ભરિયાને...
બીજી માં કાળ કરાળ રે હો જી (૨)
બન્ને છે તોર તારા ફાવે તે ફેક વાહલા....
ચડશું આંખે ઘટમાળ રે હો જી
ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી
શુંન્ય શિખર ના સિંહાસને હો જી,
શુંન્ય શિખર ના સિંહાસને હો જી
Transliteration Lyrics

 

Sung by and Offered by: Asim Mehta

 

 

Gagganona goomat bandhya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasne ho ji (2)

Jadhalti Jyoti leta tooki che najoro mari

talsyo hu jova ujasne ho ji

Gagganona goomat bhandya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

 

Shayerna neer raja charno pakhade tara

meghna abhishek mathe varse ho ji (2)

Khobama pani bhari pamar hu ubho

raja charne pani kem sparshe ho ji

Gagganona goomat bhandya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

 

Suraj ne chanda kera divakhand Jyoti...

navlakh  tarani deep malre ho ji (2)

Gharna te gokhe huto divo pragtavi betho

arti na ala pampad re ho ji

Gagganona goomat bhandya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

 

Van na van khelya phoolya chandan malya ge....

rahu vishvambher avere bhariya ho ji (2)

Tulsi ne pane hu to rijavava rakh baitho....

relavo raja rehumbhariya ho ji

Gagganona goomat bhandya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

 

Kan kan ne kakare ne pad pad ne chokhte....

bhandhi me lato nyat nyari ho ji (2)

Jug jugni jatrama jakhi....

jugmagti thava ughadi rakho ek bari ho ji

Gagganona  goomat bhandya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

 

Ek muthi ma ram amrut bhariya ne...

biji ma kal karal re ho ji (2)

Banne che tor tara fave te fek vahla....

chadshu ankhe gatamal re ho ji

Gagganona  goomat bandhya patherne pruthvi mandi,

Shunya shikhar na sinhasane ho ji

Shunya shikhar na sinhasane ho ji,

Shunya shikhar na sinhasane ho ji

© 2010 myBhajans.