LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
- Dayana sagar thaine - દયાના સાગાર lyrics
 
 
   
Gujarati Lyrics



દયાના સાગાર થઈને કૃપારે નિધાન થઈને
દયાના સાગાર થઈને કૃપારે નિધાન થઈને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે...
સીતાજીની તોલે ન આવો [૨]
સોળ શણગાર સજી મંદિર ને દ્વારે તમે (૨)
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ રામ તમે...
સીતાજીની તોલે ના આવો

દયાના સાગાર થઈને કૃપારે નિધાન થઈને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે..
સીતાજીની તોલે ન આવો

હસતે મુખડે રામ તારી સંગે એણે વેઠી વનની વા (૨)
દીનને રાતે કંકર કાટે એણે ગાળી નીજની જાર,
લખ ખોટી લંકાની લખ ખોટી રાવણ,
લખ ખોટી લંકાની લખ ખોટી રાવણ તમે
વીરોજીકી નેલાવો પણ રામ તમે...
સીતાજીની તોલે ના આવો
મારા રામ તમે સીતાજીની ટોલે ના આવો

તમથીએ પેહલા અશોક વનમા (૨)....
સીતાજીએ રાવણ ને હરાવ્યો
દૈત્યોના બિચમા નિરાધાર નારી તોએ...
દશ મનથા વાળો ત્યાના ફાવ્યો
મરેલાને માર્યો તેમા કર્યુ શુ પરાક્રમ (૨) ..
છોને અમથો વિજયનો લુટો લાહવો
પણ રામ તમે સીતાજીની તોલે ના આવો,
મારા રામ તમે સીતાજીની તોલે ના આવો

કાચા રે કાન તમે ક્યાના ભગવાન...
કાચા રે કાન તમે ક્યાના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી...
તારો પડછાયો થઈ જેણે વઘડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી,
પતી થઈ પત્ની ને પરખતા ના આવડી,
પતી થઈ પત્ની ને પરખતા ના આવડી
છોને ઘટ ઘટ ના ગ્યાતા થઈ ફુલાવો
પણ રામ તમે સીતાજીની તોલે ના આવો,

દયાના સાગાર થઈને કૃપારે નિધાન થઈને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે...
સીતાજીની તોલે ન આવો
સોળ શણગાર સજી મંદિરને દ્વારે તમે (૨),
ફુલ ને ચંદનથી છો પુજાઓ પણ રામ તમે...
સીતાજીની તોલે ના આવો
દયાના સાગાર થઈને કૃપારે નિધાન થઈને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે...
સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો,
હો મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
Transliteration Lyrics

 

Sung by and offered by: Asim Mehta

 

 

 

 Dayana sagar thaine krupare nidhan thaine (2)

Chonne bhagavan kehvalvo pun Ram tame...

Sitajini tole na avo [2]

 

Shol shangar saji mandir ne dware tame (2)

Phool ne chandanthi chuo pujao pun Ram tame...

Sitajini tole na ao

 

Dayyana sagar thaine krupare nidhan thaine

Chonne bhagavan kehlavo pun Ram tame...

SitaSitajini tole na ao

 

Haste mukhade Ram tari sange ane vethi vanni vaa (2)

Din ne rate kankal kate ane gali nijane jaar,

Lakh khoti lankani Lakh khoti Ravan.....

Lakh khoti lankani Lakh khoti Ravan tame

Veerojiki  nelavo pun ram tame Sitajini tole na ao,

mara Ram tame Sitajini tole na ao

 

Tamthiye pehla ashok vanma (2)....

Sitajie Ravan ne haravyo

Daityona bichma  niradhar nari toye....

dash matha walo tya na favyo

Marelane maryo tema karyu shu parakram (2)...

chone amtho vijayno looto lahvo

pun Ram tame Sitajini tole na ao

mara Ram tame Sitajini tole na ao

 

Kacha re kan tame kyana bhagavan..

Kacha re kan tame kyana bhagavan tame

Agni pariksha koni kidhi...

taro padchayo thai jeni vaghdo re vathyo

Aene lokoni vate tyagi didhi,

 

pun Ram tame Sitajini tole na ao,

 

 Dayana sagar thaine krupare nidhan thaine

Chonne bhagavan kehvalvo pun Ram tame...

Sitajini tole na avo

Shol shangar saji mandirne dware tame... 

 Shol shangar saji mandirne dware tame

Phool ne chandanthi chup jao pun Ram tame..

Sitajini tole na ao

Dayana sagar thaine krupare nidhan thaine

Chonne bhagavan kehvalvo pun Ram tame...

Sitajini tole na avo

mara Ram tame Sitajini tole na ao...

oh mara Ram tame Sitajini tole na ao 

© 2010 myBhajans.